Tag Archives:

…..છેવટે એ વાત અફવા નીકળે !!!


હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે. બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે. કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને જનોઇવઢ સબાકા નીકળે. સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે. એ … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગઝલ, રમેશ પારેખ, હેમા દેસાઈ | Tagged , , , , , | Leave a comment

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં !!!!


  હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, એવું કાંઇ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે … Continue reading

Posted in Audio, ગુજરાતી, ભગવતીકુમાર શર્મા, સૉલી કાપડિયા, સોલી કાપડિયા | Tagged , , , , , , | Leave a comment

હું અને તું …


હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે; શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે. આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ; ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ. આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી; … Continue reading

Posted in Audio, ગુજરાતી, તુષાર શુક્લ, ભુપિન્દર સિંઘ, મિતાલી સિંઘ, હસ્તાક્ષર | Tagged , , , , , , | Leave a comment

હું હમણાં આઉં છું, એવું કહીને ‘કોઈ’ જાય…….


હું હમણાં આઉં છું, એવું કહીને ‘કોઈ’ જાય પછી પાછું આવે જ નહીં, આપણે રાહ જોતાં હોઈએ તો પણ…! દિવસો વર્ષો થઈ જાય તો પણ…! ત્યારે એવું થાય કે, સૂકાઈ ગયેલાં આંસુઓ આંખ સાથેનો છેડો ફાડી નાંખે. પછી, મોબાઈલ પર … Continue reading

Posted in એષા દાદાવાળા, ગુજરાતી | Tagged , | Leave a comment

હૈયામાં એક મોર પાળ્યો છે મેં…


હૈયામાં એક મોર પાળ્યો છે મેં એના ટહુકા સંભળાય તને સહિયર ? કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર ! મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ ! જોને શબ્દો નીકળે છે શરમાતા, બધાં ઝાડ … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગીત, ગુજરાતી, હિતેન આનંદપરા, હેમા દેસાઈ | Tagged , , , , , | Leave a comment

હવે, લાવ મારો ભાગ !!!


  નાનપણમાં બોરાં વીણવા જતા. કાતરા પણ વીણતા. કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા. ટેટા પાડતા. પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા – – આ ભાગ ટીકુનો. – આ ભાગ દીપુનો. – આ ભાગ ભનિયાનો, કનિયાનો.. છેવટે … Continue reading

Posted in અછાંદસ, ગુજરાતી, રમેશ પારેખ | Tagged , | Leave a comment

હવે આંખોને કેમ રે ભુલાવવું…..


ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં કે શમણે આવેલ મોર બોલ્યા ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાંનું … Continue reading

Posted in Audio, ગુજરાતી, નિશા કાપડિયા, રીષભ ગરબા વૃંદ, સુરેશ દલાલ | Tagged , , , , , | Leave a comment