Tag Archives: વર્ષાગીત

વરસાદ ભીંજવે…. – રમેશ પારેખ


અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં … Continue reading

Posted in Audio, ગુજરાતી, પાર્થિવ ગોહિલ, પાર્થિવ ગોહિલ, રમેશ પારેખ | Tagged , , , , , | 5 ટિપ્પણીઓ

रिम-झिम गिरे सावन. . . . . .


लत्ता मंगेशकर : रिम-झिम गिरे सावन, सुलग सुलग जाए मन भीगे आज इस मौसम में, लगी कैसी ये अगन रिम-झिम गिरे सावन … पहले भी यूँ तो बरसे थे बादल, पहले भी यूँ तो भीगा था आंचल अब के बरस … Continue reading

Posted in Audio, किशोरकुमार, योगेश, लता मंगेशकर, हिन्दी, R.D.Burman | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ

તને કહી દઉં છું હું સાચે સાચું…….


તને કહી દઉં છું હું સાચે સાચું મારી આંખોએ બેઠું ચોમાસું..! ઘેરાતા હોય આકાશે વાદળા મારી અંદર તું એમ જ ઘેરાતો, વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો છાતીમાં ડૂમો થઇ જતો. આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે … Continue reading

Posted in એષા દાદાવાળા, ગુજરાતી | Tagged , , , | 5 ટિપ્પણીઓ

कहाँ से आए बदरा…..


कहाँ से आए बदरा घुलता जाए कजरा कहाँ से आए बदरा घुलता जाए कजरा पलकों के सतरंगे दीपक बन बैठे आँसू कि झालर मोती का अनमोलक हीरा मिट्टी मे जा फिसला कहाँ से आए बदरा … नींद पिया के संग … Continue reading

Posted in Audio, ईंदु जैन, यसुदास, राजकमल, हिन्दी, हेमंती शुक्ला | Tagged , , , , , | Leave a comment

વરસાદ પડે છે – મુકેશ જોષી


“યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે, સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે….” પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે, ‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા … Continue reading

Posted in કવિતા, ગુજરાતી, મૂકેશ જોષી | Tagged , , , | 2 ટિપ્પણીઓ

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં !!!!


  હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, એવું કાંઇ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે … Continue reading

Posted in Audio, ગુજરાતી, ભગવતીકુમાર શર્મા, સૉલી કાપડિયા, સોલી કાપડિયા | Tagged , , , , , , | Leave a comment

…….આવ સજનવા !!


મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા; તું વરસાદી વાતો લઈને આવ સજનવા. ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; … Continue reading

Posted in Audio, ગીત, ગુજરાતી, દિલીપ રાવળ, રિશિત ઝવેરી, હિમાલી વ્યાસ | Tagged , , , , , , | Leave a comment