Tag Archives: ગઝલ

…..છેવટે એ વાત અફવા નીકળે !!!


હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે. બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે. કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને જનોઇવઢ સબાકા નીકળે. સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે. એ … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગઝલ, રમેશ પારેખ, હેમા દેસાઈ | Tagged , , , , , | Leave a comment

અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ


અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ? મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, આશિત દેસાઈ, ગુજરાતી, રમેશ પારેખ, હેમા દેસાઈ | Tagged , , , | Leave a comment

ક્ષણના અવસર


ખુદને ખુદથી એમ અલગ કર; સ્હેજ અમસ્તું રહે ન અંતર. જોજન ઈચ્છાઓને તેડી, બોલો કયારે પ્હોચાયું ઘર ! તારો ઈશ્વર તારા જેવો, મારા જેવો મારો ઈશ્વર. આંખો સામે તું આવે છે, મને પુકારું મારી અંદર. સાત જનમનો શોક મૂકીને, ઊજવી … Continue reading

Posted in ગુજરાતી, હરદ્વાર ગોસ્વામી | Tagged , , | 1 ટીકા

તું જો આજે મારી સાથે જાગશે…


  તું જો આજે મારી સાથે જાગશે; ચાંદ થોડો ચાંદ જેવો લાગશે ! કોણ તારી વાત સાંભળશે, હૃદય ! એક પથ્થર કોને કોને વાગશે ! તું અમારો છે તો, ધરતીના ખુદા ! તું અમારા જેવો ક્યારે લાગશે ? જિંદગી શું … Continue reading

Posted in અદી મિરઝાં, ગુજરાતી | Tagged , , | Leave a comment

खुबसुरत है आँखे तेरी – तलत अजीज


चाँद चेहरा हिजाब आँखे है, कितनी लाजवाब आँखे है, हर अदा है ह्सीन लेकिन, जानलेवा जनाब आँखे है | खुबसूरत है आँखे तेरी रातको जागना छोड दे, खुद-ब-खुद नीद आ जायेगी तु मुझे सोचना छोड दे | खुबसूरत है आँखे … Continue reading

Posted in Audio, तलत अजीज, नुसरत बदर, हिन्दी | Tagged , , , , , | Leave a comment

आ कि तेरा ईंतेज़ार है…..


आ कि तेरा ईंतेज़ार है बहार आई है और फूलोंमे सांसो को दोसीज़गी छीडक रही है। आ कि बुलबुल नगमाँ ख्वाब है और कलीयों के नन्हे दिल धडक रहे है। आ कि, सूरज़ने तेरी कामत के लीए किरनोकी सुनहरी महेराँबे … Continue reading

Posted in हिन्दी | Tagged , , , | Leave a comment

આંખમાંથી શું ઝરે છે શી ખબર ?


આંખમાંથી શું ઝરે છે શી ખબર ? જે દિવસ છોડી દીધું તારું નગર ! એક પળ તારા વિના ના રહી શકું તું રહે આરામથી મારા વગર ! જીવથી એને વધુ ચાહીશ હું લાવશે તારા મિલનની જે ખબર ! લાગણી મારી … Continue reading

Posted in Audio, આલાપ દેસાઈ, ગુજરાતી, મૂકેશ જોષી | Tagged , , , , , | Leave a comment