Category Archives: મોરપિચ્છ

રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું?


“આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું?” ગાયક – સૌમિલ મુન્શી ગાયિકા – મેધા યાજ્ઞિક રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું? આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું? એક તો વૃંદાવન કેડી … Continue reading

Posted in Album, Audio, ગીત, ગુજરાતી, પરેશ ભટ્ટ, મેધા યાજ્ઞિક, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, હરિન્દ્ર દવે | Tagged , , , , , | 1 ટીકા

આટલું તે વ્હાલ નહીં વેરીએ…


    આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા, શ્યામ ને તે આમ નહીં ઘેરીએ; બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ આઘે રહીને એને હેરીએ !! યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે મોરલીના સૂર મૂંગા થાય; એને પણ સાન … Continue reading

Posted in Audio, આરતી મુન્શી, ગુજરાતી, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સુરેશ દલાલ, સૌમિલ મુન્શી | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો…


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું, જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું. જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ, લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ, … Continue reading

Posted in Audio, ગીત, ગુજરાતી, પુરુષોત્તમ ઉપાધ્યાય, મહેશ શાહ, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી | Tagged , , , , , , | Leave a comment

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…


તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, ને મને સૂતીને સપને જગાડ્યા કરી. બાંવરી આ આખ મારી આમતેમ ઘૂમે, ને ઝાંઝરથી લજ્જા વેરાય, એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને મધુવનમાં વાયુ લહેરાય. હું તો બાહુના બંધમાં બંધાયા કરી, તેં તો રાત … Continue reading

Posted in Audio, ગુજરાતી, દિપાલી સોમૈયા, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સુરેશ દલાલ, સૌમિલ મુન્શી | Tagged , , , , , , , | Leave a comment

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ !


વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ ! રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ ! બીજુ કંઈ નહી, કંઈ નહી.. વૃંદાવનમાં.. નૂપુર ચરણ કનકવરણ ઝાંઝર જોડો, ઘુઘરિયાળો કટિ ઓપે કંદોરો, મોરમુકુટમણી વાંકડો અંબોડો, કુંડળકાન, ભ્રુકુટિતાન, નયનબાણ, કંપમાન, તાળી લૈ લૈ … Continue reading

Posted in Audio, ગીત, ગુજરાતી, દયારામ, પુરુષોત્તમ ઉપાધ્યાય, મોરપિચ્છ | Tagged , , , , , , , | Leave a comment

આ નભ ઝૂક્યું તે કાનજી …..


આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે. આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે, આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. … Continue reading

Posted in Audio, આરતી મુન્શી, ગુજરાતી, પ્રિયકાન્ત મણિયાર, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, સૌમિલ મુન્શી | Tagged , , , , , , , | Leave a comment