Category Archives: ગઝલ

…..છેવટે એ વાત અફવા નીકળે !!!


હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે. બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે. કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને જનોઇવઢ સબાકા નીકળે. સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે. એ … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગઝલ, રમેશ પારેખ, હેમા દેસાઈ | Tagged , , , , , | Leave a comment

चमकते चाँद को टूटा हुआ तारा बना डाला – गुलाम अली


चमकते चाँद को टूटा हुआ तारा बना डाला मेरी आवारगी ने मुझको आवारा बना डाला बड़ा दिलकश बड़ा रंगीन है ये शहर कहते हैं यहाँ पर हैं हजारों घर घरों में लोग रहते हैं मुझे इस शहर ने गलियों का … Continue reading

Posted in Audio, आनंद बक्षी, आवाँरगी, गुलाम अली, हिन्दी, ગઝલ | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ

બંધ આંખેય આમ તું દેખાતી રહેજે સદા….. – અખ્તર ખત્રી


  સ્વયંનું રચેલું મૌસમ છે આપણું તો આ, હું વરસતો રહીશ તું ભીંજાતી રહેજે સદા. બંધ આંખેય આમ તું દેખાતી રહેજે સદા, મારી ગઝલની જેમ વંચાતી રહેજે સદા. સ્વયંનું રચેલું મૌસમ છે આપણું તો આ, હું વરસતો રહીશ તું ભીંજાતી … Continue reading

Posted in અખ્તર ખત્રી, ગઝલ, ગુજરાતી | 4 ટિપ્પણીઓ

તમારાં અહીં આજ પગલાં થવાનાં….


તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર … Continue reading

Posted in Audio, ગઝલ, ગની દહીંવાલા, ગુજરાતી, મનહર ઉધાસ | Tagged , , , , | Leave a comment

जो भी दुख याद न था याद आया – अहेमद ‘फराज़’


गुलाम अली: हरिहरन्‌ : जो भी दुख याद न था याद आया आज क्या जानिये क्या याद आया याद आया था बिछड़ना तेरा फिर नहीं याद के क्या याद आया हाथ उठाये थे के दिल बैठ गया जाने क्या वक़्त-ए-दुआ … Continue reading

Posted in Audio, अहेमद 'फराज़', गुलाम अली, हरिहरन्‌, અન્ય ભાષા, ગઝલ | Tagged , , | Leave a comment

કિનારાઓ અલગ રહીને …..


સ્વર : ધ્વનિત જોષી સ્વર : શૌનક પંડ્યા કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે. તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે, બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે. સમયના સૂર્યનું ચાલે … Continue reading

Posted in Audio, ગઝલ, ગુજરાતી, ધ્વનિત જોષી, ધ્વનિત જોષી, રઇશ મણિયાર | Tagged , , , , | Leave a comment

વિધાતાથી ઘણી રકઝક કરી…..


વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું, તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું. યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું, યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું. બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું, વિના સંકોચ જે દેખાય તે … Continue reading

Posted in ગઝલ, ગુજરાતી, ભીખુભાઇ ચાવડા ‘નાદાન’ | Tagged , , | Leave a comment