Category Archives: હરિન્દ્ર દવે

પાલવ અડક્યાનો મને વ્હેમ છે


જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ … Continue reading

Posted in Audio, ગુજરાતી, પરેશ ભટ્ટ, પ્રણવ મહેતા, હરિન્દ્ર દવે | Tagged , , , , , | Leave a comment

રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું?


“આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું?” ગાયક – સૌમિલ મુન્શી ગાયિકા – મેધા યાજ્ઞિક રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું? આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું? એક તો વૃંદાવન કેડી … Continue reading

Posted in Album, Audio, ગીત, ગુજરાતી, પરેશ ભટ્ટ, મેધા યાજ્ઞિક, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, હરિન્દ્ર દવે | Tagged , , , , , | 1 ટીકા

પાનખર….


હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે! વિલુપ્ત ગુંજનો થતાં રહ્યા પ્રસન્ન રાગનાં, લહર ગઈ સમેટી શ્વાસ મ્હેકતા પરાગના; છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો … Continue reading

Posted in કવિતા, ગુજરાતી, હરિન્દ્ર દવે | Tagged , | Leave a comment

All time favorite – તમે યાદ આવ્યાં


રંગો સઘળાં સાથે લઈ ચાલ્યા તોયે, પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યાં….. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં … Continue reading

Posted in Audio, ગુજરાતી, સોનાલી વાજપાઈ, હરિન્દ્ર દવે | Tagged , , , , , | Leave a comment

રૂપલે મઢી છે સારી રાત – લતા મંગેશકર


શરદપૂનમની શીતળ મધૂરી રાતમાં એવી જ શીતળતાનો અનુભવ કરાવતુ આ ગીત હૈયાની સિતારના એક એક તાર ઝંક્રુત કરી દે છે. સ્વર કિન્નરી લતા મંગેશકરના અનુપમ અવાજમાં આ ગીત…………. રૂપલે મઢી છે સારી રાત રે સજન એનું ઢુંકડૂં ન હોજો પરભાત.. … Continue reading

Posted in Audio, ગુજરાતી, લતા મંગેશકર, હરિન્દ્ર દવે | Tagged , , , , , , | Leave a comment

તારો જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં…..


‘સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં?’ તારો જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં. મારા પ્રણયમાં ક્યાંય કશીયે કમી નથી, તારી જ ભૂલ લાગે છે મારા હિસાબમાં. તારાં નયનની કોરથી અશ્રુ ઢળી રહ્યાં, ફૂલોનો એક પ્રવાહ વહ્યો ફૂલછાબમાં. શુધ્ધિનાં … Continue reading

Posted in Audio, અનુરાધા પોડ્વૌલ, ગીત, ગુજરાતી, મનહર ઉધાસ, હરિન્દ્ર દવે | Tagged , , , , | 8 ટિપ્પણીઓ

પેલા શામળાની મૂરતમાં


પેલા શામળાની મૂરતમાં લાગ્યું મારું મન, મારે પીવું નથી પાણી, મારે જોવું નથી અન્ન. આભથી ઉતારો કાં તો નીલમ આકાશ કાં તો છબી આપો જ્યહીં સાંવરનો વાસ એના સ્મિતના વૈભવમાં ધૂળ લાગે રતન. કોઈ સમજાવો કેમ વ્રજે ગોપી ઝૂરે કેમ … Continue reading

Posted in Audio, ગુજરાતી, રેખા ઠાકર, સુધીર ઠાકર, સુધીર ઠાકર, હરિન્દ્ર દવે | Tagged , , , , , , | Leave a comment