Category Archives: ભગવતીકુમાર શર્મા

વરસું તો હું ભાદરવો


વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ; મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ મારી … Continue reading

Posted in Audio, ગુજરાતી, નયના ભટ્ટ, ભગવતીકુમાર શર્મા, હરિશ ઉમરાવ | Tagged , , , | Leave a comment

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં !!!!


  હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ, એવું કાંઇ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે … Continue reading

Posted in Audio, ગુજરાતી, ભગવતીકુમાર શર્મા, સૉલી કાપડિયા, સોલી કાપડિયા | Tagged , , , , , , | Leave a comment

અઢી અક્ષરનું ચોમાસું


અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ, બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ. ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે, ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગીત, ગુજરાતી, ભગવતીકુમાર શર્મા, રાસબિહારી દેસાઈ, હેમા દેસાઈ | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ