Category Archives: શ્યામલ મુન્શી

રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું?


“આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું?” ગાયક – સૌમિલ મુન્શી ગાયિકા – મેધા યાજ્ઞિક રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું? આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું? એક તો વૃંદાવન કેડી … Continue reading

Posted in Album, Audio, ગીત, ગુજરાતી, પરેશ ભટ્ટ, મેધા યાજ્ઞિક, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, હરિન્દ્ર દવે | Tagged , , , , , | 1 ટીકા

આટલું તે વ્હાલ નહીં વેરીએ…


    આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા, શ્યામ ને તે આમ નહીં ઘેરીએ; બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ આઘે રહીને એને હેરીએ !! યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે મોરલીના સૂર મૂંગા થાય; એને પણ સાન … Continue reading

Posted in Audio, આરતી મુન્શી, ગુજરાતી, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સુરેશ દલાલ, સૌમિલ મુન્શી | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો…


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું, જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું. જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ, લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ, … Continue reading

Posted in Audio, ગીત, ગુજરાતી, પુરુષોત્તમ ઉપાધ્યાય, મહેશ શાહ, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી | Tagged , , , , , , | Leave a comment

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…


તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, ને મને સૂતીને સપને જગાડ્યા કરી. બાંવરી આ આખ મારી આમતેમ ઘૂમે, ને ઝાંઝરથી લજ્જા વેરાય, એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને મધુવનમાં વાયુ લહેરાય. હું તો બાહુના બંધમાં બંધાયા કરી, તેં તો રાત … Continue reading

Posted in Audio, ગુજરાતી, દિપાલી સોમૈયા, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સુરેશ દલાલ, સૌમિલ મુન્શી | Tagged , , , , , , , | Leave a comment

Happy Valentine’s Day!! એમ પૂછીને થાય નહીં પ્રેમ ….!!


તને યાદ છે એકવાર મેં કહેલું રસ્તે જતાં… કે મને દરિયો બહુ ગમે છે!! દરિયો હંમેશા મારા આકર્ષણનો ભાગ બની રહ્યો છે…. એ હંમેશા જ નવો દેખાય છે ક્યારેક ધીર-ગંભીર, શાંત અને શાણો…. તો ક્યારેક ઉધ્ધત તોછડો અને જીદ્દી. ક્યારેક … Continue reading

Posted in Audio, ગુજરાતી, તુષાર શુક્લ, શ્યામલ મુન્શી, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | Tagged , , , , , , | Leave a comment

એક છોકરી ન હોય ત્યારે……


એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ સામટા ગરીબ બની જાય છે બીજું શું થાય કંઈ પથ્થર થઈ જાય કંઈ ચોખંડી ચીજ બની જાય છે શેરીના છેવાડે ઊભેલા છોકરાને શું શું નહિ થાતું હોય બોલો હાથમાંને હાથમાં જ મોગરાનું ચીમળાતું … Continue reading

Posted in Audio, ગીત, રમેશ પારેખ, શ્યામલ મુન્શી, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | 1 ટીકા

એક છોકરાએ……..


એક છોકરાએ સીટીનો હિંચકો બનાવીને, છોક્કરીને કીધું, લે ઝૂલ…. પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે, ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે, સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ…. છોક્કરીને શું … Continue reading

Posted in Audio, ગુજરાતી, પાર્થિવ ગોહિલ, રમેશ પારેખ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | Tagged , , , , , , , | Leave a comment