Category Archives: નયનેશ જાની

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ


ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંઢણ હું બાંધું? આખા તે આયખાના મઘમઘતા કંચવાને પારકી તે ગાંઠથી કાં ગાંઠું? લચી પડે છે હજુ લીલીછમ યાદો ને પાંપણમાં પોઢી છે રાતો હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો જો ને અલી છે … Continue reading

Posted in Audio, ગુજરાતી, નયનેશ જાની, શુકદેવ પંડ્યા | Tagged , , , , | Leave a comment

તમે મારામાં આરપાર રહેતાં


કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં ફૂટી ગયેલી આરપારતાને વળગીને તાક્તી સપાટીઓ અંધ ડાળમાંથી પાન જેમ નીકળે છે એમ આપણને ઊગ્યો સંબંધ પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં આખ્ખા યે પૂરને હું બે … Continue reading

Posted in Audio, નયનેશ જાની, નયનેશ જાની, રમેશ પારેખ | Tagged , , , , | Leave a comment

મેં જ તો એને સતત ઝંખી હતી…..


મેં જ તો એને સતત ઝંખી હતી વેદના મારી જીવનસંગી હતી વાંસવન જેવું બનેલું મન છતાં, વાંસળીની ચોતરફ તંગી હતી. ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા જિંદગી હમણાં જ મેં રંગી હતી મેં તરાપો પાણીમાં મૂક્યો અને એકદમ વ્હેતી નદી થંભી … Continue reading

Posted in Audio, ગુજરાતી, નયનેશ જાની, નયનેશ જાની, હર્ષ બ્રહ્મભટ્ટ | Tagged , , , , | 2 ટિપ્પણીઓ

…… મારું ચોમાસું ક્યાંક આસપાસ છે


***** Album : હસ્તાક્ષર આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે; ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી; તરસ્યા આ હોવાના કોરા આકાશમાં … Continue reading

Posted in Audio, આરતી મુન્શી, ગુજરાતી, તુષાર શુક્લ, નયનેશ જાની, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | Tagged , , , , , , , | Leave a comment

વર્ષા એ કરી કમાલ


મારે આંગણ સાગર વરસે લઇ નદીઓનું વ્હાલ આજ ભીંજાવું શું છે જાણ્યું વર્ષા એ કરી કમાલ મારે આંગણ સાગર વરસે લઇ નદીઓનું વ્હાલ સોળ વરસની વર્ષા નાચે બાંધી મસ્ત પવનના ઝાંઝર ઉમંગોની લચકાતી કમરપર પીડાની છલક છે ગાગર વાત ચઢી … Continue reading

Posted in Audio, ગીત, ગુજરાતી, નયનેશ જાની, નિશા કાપડિયા, નીલેશ રાણા | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ