Category Archives: આશિત દેસાઈ

મોરપિચ્છની રજાઈ ઓઢી…


મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સૂઓને શ્યામ અમને થાય પછી આરામ…. મુરલીના સૂરનાં ઓશીકાં રાખો અડખે-પડખે તમે નીંદમાં કેવા લાગો જોવા ને જીવ વલખે રાત પછી તો રાતરાણી થઇ મ્હેકી ઊઠે આમ…. અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું આંખ … Continue reading

Posted in Audio, हरिहरन्‌, આશિત દેસાઈ, ગીત, ગુજરાતી, સુરેશ દલાલ | Tagged , , , , , , | Leave a comment

અરે, મારા આ હાથ છે જડભરત – રમેશ પારેખ


અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ? મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, આશિત દેસાઈ, ગુજરાતી, રમેશ પારેખ, હેમા દેસાઈ | Tagged , , , | Leave a comment

હૈયામાં એક મોર પાળ્યો છે મેં…


હૈયામાં એક મોર પાળ્યો છે મેં એના ટહુકા સંભળાય તને સહિયર ? કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર ! મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ ! જોને શબ્દો નીકળે છે શરમાતા, બધાં ઝાડ … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગીત, ગુજરાતી, હિતેન આનંદપરા, હેમા દેસાઈ | Tagged , , , , , | Leave a comment

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે…


રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિયા રે લોલ હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ સાથે રાણી ઇન્દ્રાણીને લાવિયા … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગુજરાતી, હેમા દેસાઈ | Tagged , , , , | Leave a comment

આપણે જ રાજા ને રાણી……


આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, આશિત દેસાઈ, ગીત, ગુજરાતી, ગૌરવ ધ્રુ, હેમા દેસાઈ | Tagged , , , , , | Leave a comment

કાનાને માંગ્યો દે ને ! – મીરાંબાઈ


કાનાને માંગ્યો દેને રે જશોદા તું કાનાને માંગ્યો દે. આજની રજની રંગ ભેર રમશું પરભાતે પાછો લે ને રે જશોદા તું …કાનાને માંગ્યો તલ ભર જવ ભર ઓછો ન કરશુ, ત્રાજવે તોળીને પાછો લે હસ્તી ઘોડા માલ ખજાના, હાર હૈયા … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, આશિત દેસાઈ, ગુજરાતી, મીરાંબાઈ | Tagged , , , , , , , , | Leave a comment

શ્યામ હવે તો જાગો


સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો. મોરપિંછ મબલખ તડકો સાવ સુંવાળો લાગે તડકો પણ આ સંગ તમારી માખણ જેવો લાગે તમે અમારી જેમ શ્યામ, સંગ અમારો માગો. તમે અમારા રોમ … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ઐશ્વર્યા મજમુદાર, ગીત, ગુજરાતી, સુરેશ દલાલ | Tagged , , , , , , , | Leave a comment