Category Archives: સૌમિલ મુન્શી

રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું?


“આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું?” ગાયક – સૌમિલ મુન્શી ગાયિકા – મેધા યાજ્ઞિક રાધાની લટની લહેરાતી કાળાશે ખોવાયો ક્હાન કેમ શોધું? આખું આકાશ એક રંગે છવાયું એમાં વ્હાલમનો વાન કેમ શોધું? એક તો વૃંદાવન કેડી … Continue reading

Posted in Album, Audio, ગીત, ગુજરાતી, પરેશ ભટ્ટ, મેધા યાજ્ઞિક, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, હરિન્દ્ર દવે | Tagged , , , , , | 1 ટીકા

એક છોકરી ન હોય ત્યારે……


એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ સામટા ગરીબ બની જાય છે બીજું શું થાય કંઈ પથ્થર થઈ જાય કંઈ ચોખંડી ચીજ બની જાય છે શેરીના છેવાડે ઊભેલા છોકરાને શું શું નહિ થાતું હોય બોલો હાથમાંને હાથમાં જ મોગરાનું ચીમળાતું … Continue reading

Posted in Audio, ગીત, રમેશ પારેખ, શ્યામલ મુન્શી, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | 1 ટીકા

તારી હથેળીને….-તુષાર શુક્લ


તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન; એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી… ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ; કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ. તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના … Continue reading

Posted in Audio, ગુજરાતી, તુષાર શુક્લ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | Tagged , , , , , | Leave a comment

આ નભ ઝૂક્યું તે કાનજી …..


આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે. આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે, આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. … Continue reading

Posted in Audio, આરતી મુન્શી, ગુજરાતી, પ્રિયકાન્ત મણિયાર, મોરપિચ્છ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, સૌમિલ મુન્શી | Tagged , , , , , , , | Leave a comment

Happy Valentine’s Day !! કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી..


ના તને ખબર પડી, ના મને ખબર પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી; કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી, ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા, આ … Continue reading

Posted in Audio, ગુજરાતી, તુષાર શુક્લ, રૂપકુમાર રાઠોડ, શ્યામલ મુન્શી, સાધના સરગમ, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | Tagged , , , , , , | 4 ટિપ્પણીઓ

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…


વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન… મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે… વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન. આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન, મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે… … Continue reading

Posted in Audio, અન્ય, ગુજરાતી, શ્યામલ મુન્શી, સુરેશ દલાલ, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ


તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન; એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ; કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ. તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના … Continue reading

Posted in Audio, ગુજરાતી, તુષાર શુક્લ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, સૌમિલ મુન્શી, હસ્તાક્ષર | Tagged , , , , , | Leave a comment