Category Archives: મનહર ઉધાસ

તમારાં અહીં આજ પગલાં થવાનાં….


તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર … Continue reading

Posted in Audio, ગઝલ, ગની દહીંવાલા, ગુજરાતી, મનહર ઉધાસ | Tagged , , , , | Leave a comment

આંખો રડી પડી અને….


“બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં, દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !” આંખો રડી પડી અને રેલાય છે અવાજ, છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ. બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં, દિલમાં હજીય … Continue reading

Posted in Audio, ’મહેક’ ટંકારવી, ગુજરાતી, મનહર ઉધાસ | Tagged , , , , , | Leave a comment

દીકરી મારી લાડકવાયી ….


દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી તારાં વ્હાલનો દરિયો જીવનભર છલકાય પામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય, એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર… ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, … Continue reading

Posted in Audio, ગીત, ગુજરાતી, પાર્થ ઠક્કર, મનહર ઉધાસ, મુકેશ માવલણકર | Tagged , , , , | 4 ટિપ્પણીઓ

દીકરો મારો લાડકવાયો -કૈલાસ પંડિત


પિતૃવાત્સલ્યનો અનુપમ મહિમા !! દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો….. રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, આપવા તને મીઠી મીઠી … Continue reading

Posted in Audio, કૈલાસ પંડિત, ગુજરાતી, મનહર ઉધાસ | Tagged , , , | 6 ટિપ્પણીઓ

ગગનવાસી ધરા પર….


ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો. સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન ! ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું … Continue reading

Posted in Audio, ગુજરાતી, નાઝીર દેખૈયા, મનહર ઉધાસ | Tagged , , , , | 2 ટિપ્પણીઓ

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે


હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે, કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે. તમારી હોય જો ઈચ્છા વધાવી લઉં હું એને પણ, સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે. સહન હું તો કરી લઉં છું , ન સહેવાશે … Continue reading

Posted in Audio, ’કામિલ’ વટવા, ગુજરાતી, મનહર ઉધાસ | Tagged , , , , | 1 ટીકા

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે – કૈલાસ પંડિત


આજનો દિવસ ૨૩ ડિસેમ્બર કંઈક ખાસ છે. આજે શ્રી કૈલાસ પંડિતનો જન્મદિવસ છે. કેટ્લાંય ગીતો ગઝલોના પુષ્પો પાથરનાર એ કવિ આજે આપણી વચ્ચે હયાત નથી છ્તા પોતાની અમુલ્ય રચનાઓમાં તેઓ હંમેશા આપણી વચ્ચે સુમનની માફક મહેકતાં રહેશે…. તો આજે એમનાં … Continue reading

Posted in Audio, કૈલાસ પંડિત, ગુજરાતી, મનહર ઉધાસ | Tagged , , , , , | 4 ટિપ્પણીઓ