Category Archives: ગુજરાતી

વરસું તો હું ભાદરવો


વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ; મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ મારી … Continue reading

Posted in Audio, ગુજરાતી, નયના ભટ્ટ, ભગવતીકુમાર શર્મા, હરિશ ઉમરાવ | Tagged , , , | Leave a comment

…..છેવટે એ વાત અફવા નીકળે !!!


હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે. બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે. કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને જનોઇવઢ સબાકા નીકળે. સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે. એ … Continue reading

Posted in Audio, આશિત દેસાઈ, ગઝલ, રમેશ પારેખ, હેમા દેસાઈ | Tagged , , , , , | Leave a comment

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ


ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંઢણ હું બાંધું? આખા તે આયખાના મઘમઘતા કંચવાને પારકી તે ગાંઠથી કાં ગાંઠું? લચી પડે છે હજુ લીલીછમ યાદો ને પાંપણમાં પોઢી છે રાતો હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો જો ને અલી છે … Continue reading

Posted in Audio, ગુજરાતી, નયનેશ જાની, શુકદેવ પંડ્યા | Tagged , , , , | Leave a comment

પાલવ અડક્યાનો મને વ્હેમ છે


જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ … Continue reading

Posted in Audio, ગુજરાતી, પરેશ ભટ્ટ, પ્રણવ મહેતા, હરિન્દ્ર દવે | Tagged , , , , , | Leave a comment

મોરપિચ્છની રજાઈ ઓઢી…


મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સૂઓને શ્યામ અમને થાય પછી આરામ…. મુરલીના સૂરનાં ઓશીકાં રાખો અડખે-પડખે તમે નીંદમાં કેવા લાગો જોવા ને જીવ વલખે રાત પછી તો રાતરાણી થઇ મ્હેકી ઊઠે આમ…. અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું આંખ … Continue reading

Posted in Audio, हरिहरन्‌, આશિત દેસાઈ, ગીત, ગુજરાતી, સુરેશ દલાલ | Tagged , , , , , , | Leave a comment

સખી મધરાતે એકવાર મીરાં આવી’તી…


[audio https://dl.dropboxusercontent.com/u/9342368/Sakhi%20madharate%20ekvaar%20meera%20aavi%20ti.mp3] સખી મધરાતે એકવાર મીરાં આવી’તીમારા મનનાં મંદિરીયામાં રહેવા.સપના ઢંઢોળી મુને માધવની વાતડીએ હળું હળું લાગી’તી કહેવા. ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણેહસી હસી દીધી’તી હાથમાં,મુરલીના સૂર ગુંથી તુલસીની માળાએણે પહેરાવી લીધી’તી બાથમાં. એની રે હુંફમાં એક જોકું આવ્યું નેએમ આંસુ … Continue reading

Posted in Audio, ગુજરાતી, નયન પંચોલી, ભાસ્કર વોરા | Tagged , , , , , , | Leave a comment

ફાગણિયો કેસારિયો છાયો…


ફાગણિયો કેસારિયો છાયો, ઉમંગની છોળોમાં સાંવરિયો નાહ્યો. શેરી શરમાઈ ભાઈ, સૈયર ભીજાઈ ભાઈ, ફોરમનો દરિયો રેલાયો. મદમાતો રંગ ઝરે વાયરિયે વહેતો, કેસૂડો કેડિયાને વરણાગી કહેતો. ચૂંદ્લડી ચમકે, ગાગરડી છલકે, તાજપનું પૂર થઈ આયો. ચેતન એવું કે લાગે વીજળીયું પહેરી, સૈયર … Continue reading

Posted in Audio, ગુજરાતી, ગોકુલની વાત, દિલિપ જોષી, રેખા ઠાકર, સુધીર ઠાકર | Tagged , , , , , , , , | Leave a comment