તું – એ જ હું…


મારી પાસે તો નર્યા કાગળ,ને કાગળ પર અક્ષર, ને અક્ષરમાં તું
ક્યારેક કહેવાનો જો આવે ઉછાળો તો કહેજે, કે તું-એ જ હું,

એ જ તું મુઠ્ઠીમાં કોઈની બંધાવું,
ને ઝૂલવું રેખા બનીને એ શું?

માણસ બદલાય – ને રેખા તરડાય
પછી તૂટે જે તાંતણા એ શુ?

ઝાકળની જેમ કોઈ ઠરતું, નીતરતું
ને ટેરવા પર ઊતરે સવાર જેમ શું?

રાતોના સપનામાં જોવું ને હોવું
સવારના, તારું અડોઅડ હોવું એ શું?

Advertisements

One thought on “તું – એ જ હું…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s